✅ *બનાસ બોલે છે. હું છું મોદી નો ઉમેદવાર*
*હું છું મોદી નો પરિવાર*🚩
✅ *આપ પણ આપની સેલ્ફી લઇ મોદી ના ઉમેદવાર બનો...*✅
આપ સૌના વિશ્વાસ અને ભરોસાથી ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે તમારી દીકરી મંગળવારે તમારા સૌના આશીર્વાદ લઇ ફોર્મ ભરવા જઈ રહી છે.https://gujarat-info.netlify.app/img/download?img=zyanshuhr
તારીખ 16 એપ્રિલ અને મંગળવારે ચૈત્રી નવરાત્રિની આઠમના શુભ મુહૂર્તમાં પાલનપુર ખાતે મને ફોર્મ ભરાવવા પધારવા મારું ખાસ આગ્રહ ભર્યું નિમંત્રણ છે. આપ ચોક્ક્સ થી પધારજો..
*🕣 સવારે 8.30 કલાકે*
*🗓️ 16 એપ્રિલ 2024, મંગળવાર*
*📍 આલાઈવ પાર્ટી પ્લોટની સામે, પાલનપુર ડીસા હાઈવે, પાલનપુર*
*મોદીના ઉમેદવાર...*
*ભાજપના ઉમેદવાર🪷*