માધુરીએ 2007માં આદિત્ય ચોપરાની ફિલ્મ આ જા નચ લેમાં કામ કર્યું હતું પરંતુ ફિલ્મ ચાલી ન હતી. થોડા વર્ષો પછી, ડૉ. નેને અને માધુરી પરિવાર સાથે પાછા આવ્યા અને મુંબઈમાં સ્થાયી થયા. તેમના બંને બાળકો ભારતીય જીવનશૈલીને અનુરૂપ બન્યા છે અને તેઓ અહીંની સંસ્કૃતિ શીખવાનો આનંદ માણી રહ્યા છે.
માધુરી દીક્ષિત અને શ્રીરામ નેનેની લવ સ્ટોરી વાંચવા ક્લિક કરો
0
એપ્રિલ 27, 2024
Tags